પ્રકાશસંશ્લેષણના દરને અસર કરતા પરિબળોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી?

  • A
    $CO_2$ ના સ્થાપન માટે પ્રકાશની સંતૃપ્તિ સંપૂર્ણ સૂર્યપ્રકાશના $10\%$ એ જોવા મળે છે.
  • B
    વાતાવરણીય $CO_2$ ની સાંદ્રતામાં $0.05\%$ સુધીનો વધારો $CO_2$ ના સ્થાપનનો દર વધારે છે.
  • C
    $C_3$ વનસ્પતિઓ ઊંચા તાપમાને વધુ પ્રકાશસંશ્લેષણ દ્વારા પ્રતિભાવ આપે છે,જ્યારે $C_4$ વનસ્પતિઓનું તાપમાનનું અનુકૂલન ઘણું ઓછું હોય છે.
  • D
    ટામેટા એ ગ્રીનહાઉસ પાક છે,જેને વધુ ઉત્પાદન મેળવવા માટે $CO_2$ થી સમૃદ્ધ વાતાવરણમાં ઉગાડી શકાય છે.

Explore More

Similar Questions

એક જ છોડના છાયડાવાળા ભાગના પાંદડાઓને જુઓ અને તેની સરખામણી સૂર્યપ્રકાશવાળા ભાગના પાંદડાઓ સાથે કરો. અથવા,સૂર્યપ્રકાશમાં રાખેલા કુંડાના છોડની સરખામણી છાયડામાં રાખેલા છોડ સાથે કરો. તેમાંથી કયા પાંદડા વધુ ઘેરા લીલા રંગના હોય છે? શા માટે?

જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

પ્રકાશસંશ્લેષણ માટેનો મર્યાદિત કારકનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો હતો.

સ્થલજ વસવાટમાં,તાપમાન અને વર્ષાની પરિસ્થિતિ મુખ્યત્વે કોના દ્વારા પ્રભાવિત થાય છે?

ગ્રીનહાઉસ પાક જેવા કે ટામેટાં અને કેપ્સિકમ વધુ ઉત્પાદન આપે છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo