ઈજા પામેલા ભાગમાંથી સતત રુધિરનું વહન $..........$ ની ઊણપને કારણે જોવા મળે છે.

  • A
    વિટામિન $- A$
  • B
    વિટામિન $- B$
  • C
    વિટામિન $- K$
  • D
    વિટામિન $- E$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રુધિરમાં બફર સિસ્ટમનું ઉદાહરણ છે?

$A$ અને $B$ રુધિરજૂથ ધરાવતા માતા-પિતાને $O$ રુધિરજૂથ ધરાવતું બાળક થવાની સંભાવના કેટલી છે?

$Rh$ રુધિરજૂથ વિશે માહિતી આપો.

લિમ્ફોસાઇટ્સ ($20-25$ $\%$) બે મુખ્ય પ્રકારના હોય છે,$B$ અને $T$ સ્વરૂપો. તેઓ શેના માટે જવાબદાર છે?

રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા ઘટકો આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo