આખલા કરતાં બળદ વધુ વિનમ્ર (શાંત) હોય છે,કારણ કે...

  • A
    કોર્ટિસોનનું ઊંચું પ્રમાણ
  • B
    રુધિરમાં ટેસ્ટોસ્ટેરોનનું ઓછું પ્રમાણ
  • C
    રુધિરમાં એડ્રિનાલિન/નોરએડ્રિનાલિનનું ઓછું પ્રમાણ
  • D
    થાયરોક્સિનનું ઊંચું પ્રમાણ

Explore More

Similar Questions

શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતી સ્થિતિનું નામ આપો.

વૃષણકંચુક $(Tunica \text{ } vaginalis)$ યોનિમાર્ગ ગુહામાં શેમાં જોવા મળે છે?

શિશ્નને ઢાંકતી ત્વચાની ગડીને શું કહેવામાં આવે છે?

લેડિગ કોષો (Leydig cells) શેમાં જોવા મળે છે?

કૉલમ જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ શુક્રઉત્પાદક નલિકાઓ$(1)$ શુક્રકોષોના સંગ્રહ અને પરિપક્વનનું સ્થાન
$(b)$ મૂત્રમાર્ગ$(2)$ શુક્રકોષોને બહાર મુક્ત કરતી રચના
$(c)$ શુક્રાશય$(3)$ પોષકતત્વો ઉત્પન્ન કરતી જોડમાં આવેલી ગ્રંથિ
$(d)$ અધિવૃષણનલિકા$(4)$ ગૂંચળાદાર નલિકા જ્યાં શુક્રકોષોનો વિકાસ શરૂ થાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo