લેડિગ કોષો (Leydig cells) શેમાં જોવા મળે છે?

  • A
    દેડકાના શુક્રપિંડમાં
  • B
    સસલાના શુક્રપિંડમાં
  • C
    દેડકાના મૂત્રપિંડમાં
  • D
    સસલાના મૂત્રપિંડમાં

Explore More

Similar Questions

સ્ખલન (Ejaculation) એ $...A...$ પ્રતિચાર છે. ઉત્થાન (Erection) એ $...B...$ પ્રતિચાર છે. અહીં,$A$ અને $B$ શું સૂચવે છે?

અધિવૃષણ (epididymis) ના સાંકડા મધ્ય ભાગને શું કહેવામાં આવે છે?

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત સમજાવો:
$(1)$ ટેસ્ટોસ્ટેરોન - પ્રોજેસ્ટેરોન
$(2)$ વાસા ઇફરન્સિયા (શુક્રવાહિકાઓ) - વાસ ડિફરન્સ (શુક્રવાહિની)

આખલા કરતાં બળદ વધુ વિનમ્ર (શાંત) હોય છે,કારણ કે...

માનવ નર પ્રજનન તંત્રના ભાગોને સ્તંભ $I$ માં આપેલ છે,તેને સ્તંભ $II$ માં આપેલ તેમની સમજૂતી સાથે જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$i$. પ્રીપ્યુસ (Prepuce)$a$. ફાઈબ્રોમસ્ક્યુલર પટ્ટી જે વૃષણને વૃષણકોથળીમાં જકડી રાખે છે.
$ii$. શિશ્ન (Penis)$b$. પ્રાથમિક નર પ્રજનન અંગ (જનનપિંડ).
$iii$. શુક્રપિંડ (Testis)$c$. શિશ્નમુખને ઢાંકતી ત્વચાની ઢીલી ગડી.
$iv$. ગબરનેક્યુલમ (Gubernaculum)$d$. નર મૈથુન અંગ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo