નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ (જૈવિક કીટનાશક) તરીકે થતો નથી?

  • A
    બેસીલસ શુરીજીએન્સીસ
  • B
    ટ્રાઇકોડર્મા હરઝીઆનમ
  • C
    ન્યુક્લિઅર પોલીડેડોસીસ વાઇરસ $(NPV)$
  • D
    ઝેન્થોમોનાસ કેમ્પસર્સ

Explore More

Similar Questions

એક ટીવી ટ્રાન્સમિટિંગ એન્ટેના $128 \ m$ ઊંચું છે. જો રિસીવિંગ એન્ટેના જમીનના સ્તર પર હોય,તો લાઇન-ઓફ-સાઇટ મોડમાં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R_e = 6.4 \times 10^6 \ m$)

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$C_2H_5OH \xrightarrow{KMnO_4 / H^{+}} X$
$X \xrightarrow[H_2SO_4 / \Delta]{Y} CH_3COOC_2H_5$

કોલમ-$I$ માં આપેલા સામાન્ય નામ સાથે કોલમ-$II$ માં આપેલી તેમની વર્ગીકરણ શ્રેણી (કુળ) ને જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડી પસંદ કરો.
કોલમ-$I$ (સામાન્ય નામ) કોલમ-$II$ (વર્ગીકરણ શ્રેણી- કુળ)
$A$. માનવ $I$. Poaceae
$B$. ધતૂરો $II$. Anacardiaceae
$C$. કેરી $III$. Solanaceae
$D$. ઘઉં $IV$. Hominidae

$25 \, ^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2Cl_2(g) \rightleftharpoons SO_2(g) + Cl_2(g)$ સંતુલન સ્થપાય છે. જ્યારે આ સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે,ત્યારે પ્રણાલી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(1)$ $SO_2Cl_2$ અને $SO_2$ ની સાંદ્રતામાં ફેરફાર થાય છે.
$(2)$ વધુ પ્રમાણમાં $Cl_2$ નું નિર્માણ થાય છે.
$(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2Cl_2$ ની સાંદ્રતા વધે છે.

વક્ર $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ પરના બિંદુ $\left(\frac{a}{\sqrt{2}}, \frac{b}{\sqrt{2}}\right)$ આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ તથા $X$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo