આપેલ આકૃતિ સજીવોનો અજૈવિક પરિબળો સામેનો પ્રતિચાર દર્શાવે છે. $i, ii$ અને $iii$ અનુક્રમે શું દર્શાવે છે?
| $i$ | $ii$ | $iii$ |

  • A
    રૂઢિઅનુસરતાં (Conformers),નિયામક (Regulators),અંશતઃ નિયામક (Partial regulators)
  • B
    નિયામક (Regulators),રૂઢિઅનુસરતાં (Conformers),અંશતઃ નિયામક (Partial regulators)
  • C
    અંશતઃ નિયામક (Partial regulators),નિયામક (Regulators),રૂઢિઅનુસરતાં (Conformers)
  • D
    નિયામક (Regulators),અંશતઃ નિયામક (Partial regulators),રૂઢિઅનુસરતાં (Conformers)

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:-
કોલમ-$I$કોલમ-$II$
$A$. $J$-આકારનો વક્ર$(i)$ સિગ્મોઇડ વક્ર
$B$. વર્હલ્સ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિ$(ii)$ જીવનમાં માત્ર એક જ વાર પ્રજનન
$C$. એબિંગડન કાચબાનું વિલુપ્ત થવું$(iii)$ સમાન સંસાધનો માટે સ્પર્ધા
$D$. પેસિફિક સૅલ્મોન માછલી અને વાંસ$(iv)$ અમર્યાદિત સંસાધનો

નીચેની આકૃતિઓ $I, II$ અને $III$ પર ટિપ્પણી કરો: અહીં $A, B, C, D, G, P, Q, R, S$ વિવિધ જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

આપેલ વય પિરામિડ કયા પ્રકારની માનવ વસતિનું સૂચન કરે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(a)$ એલનનો નિયમ $(i)$ કાંગારુ ઉંદર
$(b)$ દેહધાર્મિક અનુકૂલન $(ii)$ રણની ગરોળી
$(c)$ વર્તણૂકીય અનુકૂલન $(iii)$ ઊંડા દરિયાઈ માછલી
$(d)$ જૈવરાસાયણિક અનુકૂલન $(iv)$ ધ્રુવીય સીલ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો,જે સરેરાશ વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વરસાદના સંદર્ભમાં બાયોમ વિતરણ દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo