નીચેનામાંથી કઈ વનસ્પતિ અને કયું પ્રાણી ભારતમાં નાશપ્રાયઃ (endangered) સજીવો છે?

  • A
    આમલી અને રૂસસ વાંદરો
  • B
    સિંકોના અને ચિત્તો
  • C
    વડ અને કાળિયાર (બ્લેકબક)
  • D
    બેન્ટીર્જિયા નિકોબારીકા અને લાલ પાન્ડા

Explore More

Similar Questions

માનસ અભયારણ્ય ક્યાં આવેલું છે?

નીચેનામાંથી કયું $ex$ $situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણ નથી?

જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.

વનસ્પતિઓની જંગલી જાતિઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

નીચેની યાદીમાંથી ભારતમાં જોવા મળતા પવિત્ર ઉપવનો (sacred groves) ઓળખો.
$i$. મેઘાલયમાં ખાસી અને જયંતિયા હિલ્સ.
$ii$. મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો.
$iii$. રાજસ્થાનની અરવલ્લી હિલ્સ.
$iv$. મધ્યપ્રદેશના ચંદા અને સરગુજા વિસ્તારો.
$v$. હિમાલયનો લદ્દાખ વિસ્તાર.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo