એક ધાતુના ક્લોરાઈડના $74.5 \ g$ માં $35.5 \ g$ ક્લોરિન છે. તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

  • A
    $19.5$
  • B
    $35.5$
  • C
    $39$
  • D
    $78$

Explore More

Similar Questions

ગાટરમેન પ્રક્રિયામાં,ડાયઝોનિયમ ગ્રુપને $\underline{X}$ દ્વારા $\underline{Y}$ નો ઉપયોગ કરીને બદલવામાં આવે છે. $\underline{X}$ અને $\underline{Y}$ શું છે:
$\underline{X} \quad \underline{Y}$

એક સમાન ઘન નળાકાર જેની લંબાઈ $L$ $(L < H/2)$ અને આડછેદનું ક્ષેત્રફળ $A/5$ છે,તેને એવી રીતે ડુબાડવામાં આવે છે કે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહી-પ્રવાહી આંતરપૃષ્ઠ પર તેની ધરી શિરોલંબ રહે તેમ તરે છે,જેમાં તેની $L/4$ લંબાઈ વધુ ઘનતા ધરાવતા પ્રવાહીમાં છે. ઓછી ઘનતા ધરાવતું પ્રવાહી વાતાવરણ માટે ખુલ્લું છે જેનું દબાણ $P_0$ છે. તો,ઘન પદાર્થની ઘનતા $D$ કેટલી હશે?

એક કાલ્પનિક સિસ્ટમમાં,$m$ દળ અને $-3q$ વીજભાર ધરાવતો કણ $q$ વીજભાર ધરાવતા ખૂબ જ ભારે કણની આસપાસ ફરી રહ્યો છે. આ સિસ્ટમ માટે બોહરનું મોડેલ સાચું છે તેમ માનીએ તો,જ્યારે તે તેની ધરા અવસ્થામાં હોય ત્યારે $m$ દળનો કક્ષીય વેગ કેટલો હશે?

$Y$-અક્ષની દિશામાં $10^3 \ Vm^{-1}$ તીવ્રતાનું એક સમાન વિદ્યુતક્ષેત્ર છે. $1 \ g$ દળ અને $10^{-6} \ C$ વિદ્યુતભાર ધરાવતા એક પદાર્થને ઉગમબિંદુથી ધન $X$-અક્ષની દિશામાં $10 \ ms^{-1}$ ના વેગથી ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે. $10 \ s$ પછી તેનો વેગ $ms^{-1}$ માં કેટલો હશે? (ગુરુત્વાકર્ષણને અવગણો)

સ્પોરીન (Sporeine) કયા દેશમાં વિકસાવવામાં આવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo