$100\,^{\circ}C$ તાપમાને રહેલી $2\,kg$ ધાતુને $0\,^{\circ}C$ તાપમાને રહેલા $1\,kg$ પાણી દ્વારા ઠંડી પાડવામાં આવે છે. જો ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કરતા $\frac{1}{2}$ ગણી હોય,તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

  • A
    $50\,^{\circ}C$
  • B
    $50\,^{\circ}C$ થી વધુ
  • C
    $50\,^{\circ}C$ થી ઓછું
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$50 \, g$ દળના કોપરનું તાપમાન $10^\circ C$ વધારવા માટે જરૂરી ઉષ્મા $10 \, g$ પાણીને આપવામાં આવે છે. તો પાણીના તાપમાનમાં થતો વધારો $^\circ C$ માં કેટલો હશે? (કોપરની વિશિષ્ટ ઉષ્મા $= 420 \, J \cdot kg^{-1} \cdot ^\circ C^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \, J \cdot kg^{-1} \cdot ^\circ C^{-1}$)

Difficult
View Solution

$80^{\circ} C$ તાપમાન ધરાવતા $0.1 \,m^{3}$ પાણીને $60^{\circ} C$ તાપમાન ધરાવતા $0.3 \,m^{3}$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે। મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

$100^{\circ} C$ તાપમાનની વરાળને $9^{\circ} C$ તાપમાન ધરાવતા $1 \ kg$ પાણી અને $0.2 \ kg$ પાણીના તુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં પસાર કરવામાં આવે છે, જ્યાં સુધી કેલરીમીટર અને તેમાં રહેલા પાણીનું તાપમાન $90^{\circ} C$ ન થાય. તો ઘનીભૂત થયેલી વરાળનું દળ $kg$ માં આશરે કેટલું હશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \ cal/g^{\circ} C$, બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 540 \ cal/g$)

એક ઔદ્યોગિક પ્રક્રિયામાં,દર કલાકે $10 \, kg$ પાણીને $20^\circ C$ થી $80^\circ C$ સુધી ગરમ કરવાનું છે. આ માટે,બોઈલરમાંથી $150^\circ C$ તાપમાનની વરાળને પાણીમાં ડૂબેલા કોપરના કોઈલમાં પસાર કરવામાં આવે છે. વરાળ કોઈલમાં ઠરીને $90^\circ C$ તાપમાનના પાણી તરીકે બોઈલરમાં પાછી ફરે છે. દર કલાકે કેટલા $kg$ વરાળની જરૂર પડશે? (વરાળની વિશિષ્ટ ઉષ્મા $= 1 \, cal/g^\circ C$,બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 540 \, cal/g$)

Difficult
View Solution

ત્રણ અલગ-અલગ પ્રવાહી $A, B$ અને $C$ ના સમાન દળના તાપમાન અનુક્રમે $15^{\circ} C, 24^{\circ} C$ અને $30^{\circ} C$ છે. જ્યારે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે પરિણામી તાપમાન $20^{\circ} C$ મળે છે અને જ્યારે પ્રવાહી $B$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે $26^{\circ} C$ મળે છે. તો પ્રવાહી $A, B$ અને $C$ ની વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo