$P_4O_{10}$ માં ટૂંકા અને લાંબા $P-O$ બંધ હોય છે. આ સંયોજનમાં ટૂંકા $(P=O)$ બંધની સંખ્યા કેટલી છે?

  • A
    $6$
  • B
    $12$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$F_2, H_2, Cl_2$ અને $I_2$ ની બંધ લંબાઈ $(pm)$ અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયા બંધની સરેરાશ બંધ ઉર્જા $(kcal/mol)$ સૌથી વધુ છે?

નીચેનામાંથી કઈ જોડીમાં $I^{st}$ સ્પીસીઝની બંધ લંબાઈ અને બંધ ઉર્જા બંને $II^{nd}$ સ્પીસીઝ કરતા ઓછી છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ક્વોન્ટમ યાંત્રિકીય સિદ્ધાંતના પાયાના આધારે રચાયેલા બે સિદ્ધાંતો ........ અને ......... છે.
$(ii)$ કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ........... હોય છે.
$(iii)$ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા ....... રચાય છે.
$(iv)$ ${\rm{CH}}_4$ અણુ .......... આકાર ધરાવે છે.

નીચેના સંયોજનોમાં $C - C$ બંધ લંબાઇનો ઘટતો ક્રમ કયો હશે?
$[I]$ $C_2H_4$
$[II]$ $C_2H_2$
$[III]$ $C_6H_6$
$[IV]$ $C_2H_6$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo