$(A) (C_7H_{14}) \xrightarrow[Zn]{O_3} (B) + (C)$
સંયોજન $(A)$ ભૌમિતિક સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવે છે અને $(B)$ કેનિઝારો પ્રક્રિયા આપે છે. $(A)$ શું હશે?

  • A
    $CH_3-CH(CH_3)-C(CH_3)=CH-CH_3$
  • B
    $(CH_3)_3C-CH_2-CH=CH_2$
  • C
    $(CH_3)_3C-CH=CH-CH_3$
  • D
    $CH_3-CH_2-CH_2-CH=CH-CH_2-CH_3$

Explore More

Similar Questions

$C_8H_{16}$ જે cis-trans ભૌમિતિક સમઘટકો બનાવી શકે છે અને જેની પાસે કિરાલ કેન્દ્ર પણ છે,તે છે

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I :$ $cis-2-butene$ નું ઓઝોનોલિસિસ અને ત્યારબાદ $Zn, H_2O$ સાથેની પ્રક્રિયા ઇથેનાલ આપે છે.
વિધાન $II :$ $3,6-dimethyloct-4-ene$ નું ઓઝોનોલિસિસ અને ત્યારબાદ $Zn, H_2O$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજમાં કોઈ કાઇરલ કાર્બન પરમાણુ હોતો નથી.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$KBr$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઇથિનની $Cl_2$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

$m$-ક્લોરોપરબેન્ઝોઈક એસિડ $(MCPBA)$ આપેલ આલ્કીન સાથે પ્રક્રિયા કરે છે. ઉપરની પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

$HCl$ સાથેની પ્રક્રિયા દ્વારા $1-$ક્લોરો$-1-$મિથાઈલસાયક્લોહેક્ઝેન આપતા આલ્કીનનાં નામ આપો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo