$KBr$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઇથિનની $Cl_2$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    $ClCH_2CH_2Cl + ClCH_2CH_2Br$
  • B
    $ClCH_2CH_2Cl$
  • C
    $ClCH_2CH_2Cl + BrCH_2CH_2Br$
  • D
    $ClCH_2CH_2Cl + BrCH_2CH_2Br + ClCH_2CH_2Br$

Explore More

Similar Questions

એક આલ્કીન $'A'$ નું ઓઝોનોલિસિસ કરવાથી ઇથેનાલ અને પેન્ટેન$-3-$ઓનનું મિશ્રણ મળે છે. $'A'$ નું બંધારણ અને $IUPAC$ નામ લખો.

નીચેનામાંથી આલ્કાડાયિન અણુ ઓળખો.

નીચેનામાંથી કયું આલ્કીન સૌથી વધુ સ્થાયી છે?

પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીનમાં $HCl$ ઉમેરતી વખતે કયો મધ્યવર્તી બને છે?

Difficult
View Solution

આલ્કીન્સના ભૌતિક ગુણધર્મોનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo