$Si_2O_7^{6-}$ એનાયન ત્યારે મળે છે જ્યારે

  • A
    $SiO_4$ ટેટ્રાહેડ્રોનનો કોઈ પણ ઓક્સિજન બીજા $SiO_4$ ટેટ્રાહેડ્રોન સાથે વહેંચાયેલ ન હોય
  • B
    $SiO_4$ ટેટ્રાહેડ્રોનનો એક ઓક્સિજન બીજા $SiO_4$ ટેટ્રાહેડ્રોન સાથે વહેંચાયેલ હોય
  • C
    $SiO_4$ ટેટ્રાહેડ્રોનના બે ઓક્સિજન બીજા $SiO_4$ ટેટ્રાહેડ્રોન સાથે વહેંચાયેલ હોય
  • D
    ટેટ્રાહેડ્રોનના ત્રણ અથવા ચારેય ઓક્સિજન અન્ય $SiO_4$ ટેટ્રાહેડ્રોન સાથે વહેંચાયેલ હોય

Explore More

Similar Questions

સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે ક્યારેક સફેદ ધુમાડાના વાદળ ઉત્પન્ન થાય છે. તેનું કારણ શું છે?

ઓર્ગેનોસિલિકોન્સના પોલિમરાઈઝેશન દરમિયાન $(CH_3)_3SiCl$ નો ઉપયોગ થાય છે કારણ કે

$P_4O_{10}$ માં ટૂંકા અને લાંબા $P-O$ બંધ હોય છે. આ સંયોજનમાં ટૂંકા $P-O$ બંધની સંખ્યા કેટલી છે?

નીચેના માટે કારણો આપો:
$(i)$ $CCl_4$ પાણીમાં અદ્રાવ્ય છે,જ્યારે $SiCl_4$ સરળતાથી જળવિભાજન પામે છે.
$(ii)$ સિલિકોનની તુલનામાં કાર્બનમાં કેટેનેશનની પ્રબળ વૃત્તિ હોય છે.

Difficult
View Solution

$14$ માં સમૂહ (કાર્બન ફેમિલી) માટે,પરમાણુ ક્રમાંક વધવાની સાથે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo