${}_{24}Cr$ ની ઇલેક્ટ્રોન રચના $3d^4\,4s^2$ ને બદલે $3d^5\,4s^1$ હોય છે,કારણ કે

  • A
    વધારે વિનિમય ઉર્જા
  • B
    ઇલેક્ટ્રોનનું સંમિત વિતરણ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મુખ્ય ક્વોન્ટમ આંક $n = 3$ ધરાવતી ઉર્જા સપાટી માટે,શક્ય કક્ષકોની સંખ્યા કેટલી છે?

એક કક્ષકમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું પરમાણુની ધરા-સ્થિતિ (ground state) દર્શાવે છે?

$5f$ ઓર્બિટલ્સમાં સમાવી શકાતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

ફેરસ આયન $(Fe^{2+})$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo