સમાન તાપમાને અને દબાણે નીચેના પૈકી કોની પ્રતિમોલ ગતિઊર્જા સૌથી વધુ હશે?

  • A
    હાઇડ્રોજન
  • B
    ઓક્સિજન
  • C
    મિથેન
  • D
    આપેલા બધાજ

Explore More

Similar Questions

વાયુના અણુઓની ગતિઊર્જા,સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા અને વર્ગ સરેરાશ ઝડપ (root mean square speed) સમજાવો.

Difficult
View Solution

વિધાન $(A)$ $300 \ K$ તાપમાને, $16 \ g$ મિથેનની ગતિઊર્જા $32 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા જેટલી હોય છે.
કારણ $(R)$ અચળ તાપમાને, તમામ વાયુઓના એક મોલની ગતિઊર્જા સમાન હોય છે.

વાયુના અણુગતિવાદના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો કારની ચાર ટ્યુબમાં સમાન દબાણે $N_2, O_2, H_2$ અને $He$ અલગ-અલગ ભરવામાં આવે,તો કયો વાયુ પ્રથમ ભરાશે?

નીચેનામાંથી કયું ગતિકીય વાયુ સમીકરણ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo