મર્ક્યુરી સ્ટ્રીટ લાઇટ $436 \, nm$ તરંગલંબાઇ ધરાવતો આછા વાદળી રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેની આવૃત્તિ ગણો.

  • A
    $6.88 \times 10^{10} \, Hz$
  • B
    $6.88 \times 10^{14} \, Hz$
  • C
    $9.55 \times 10^{17} \, Hz$
  • D
    $4.65 \times 10^{15} \, Hz$

Explore More

Similar Questions

ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે $256.7 \ nm$ ની વિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે સિલ્વર ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન $0.35 \ V$ નો સ્ટોપિંગ પોટેન્શિયલ લગાવીને અટકાવી શકાય છે. સિલ્વર ધાતુ માટે વર્ક ફંક્શનની ગણતરી કરો.

ઓલ ઇન્ડિયા રેડિયોના એક સ્ટેશનની આવૃત્તિ $1368 \, kHz$ છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ ............... $m$ હશે.

વિદ્યુતચુંબકીય વિકિરણની ઉર્જા શેના પર આધાર રાખે છે?

$5800 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણની આવૃત્તિ ... $s^{-1}$ છે.

ફોટોઈલેક્ટ્રિક અસર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$1$. ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$2$. થ્રેશોલ્ડ આવૃત્તિથી નીચે,ફોટોઈલેક્ટ્રિક અસર જોઈ શકાય છે.
$3$. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ પર,ઉત્સર્જિત ઈલેક્ટ્રોન પાસે ચોક્કસ ગતિ ઊર્જા હોય છે.
$4$. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ પર,ઈલેક્ટ્રોન હજુ પણ ધાતુની સપાટી પર જ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo