હાઇડ્રોજન પરમાણુની બોહરની $5^{th}$ કક્ષામાં ઇલેક્ટ્રોન દ્વારા બનતા તરંગોની સંખ્યા કેટલી થશે?

  • A
    $25$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $13$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $E$ હોય,તો $Li^{2+}$ ની આયનીકરણ ઊર્જા ............ $E$ થશે.

જો હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ $x$ હોય, તો $He^+$ ની બામર શ્રેણીમાં લાંબામાં લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

જો $150 \, pm$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન એક પરમાણુ સાથે અથડાય અને તેનો એક આંતરિક બંધિત ઈલેક્ટ્રોન $1.5 \times 10^{7} \, ms^{-1}$ ના વેગ સાથે બહાર ફેંકાય, તો તે ન્યુક્લિયસ સાથે કેટલી ઉર્જાથી બંધાયેલો છે તેની ગણતરી કરો.

વિભાગ-$I$ માં આપેલ વર્ણપટની રેખાઓને વિભાગ-$II$ માં આપેલ તેમના સંબંધિત નીચી ઊર્જાના સંક્રમણ સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ લાયમેન $(A)$ $n = 5 \to n = 4$
$(2)$ પાશ્વન $(B)$ $n = 3 \to n = 2$
$(3)$ બ્રેકેટ $(C)$ $n = 6 \to n = 5$
$(4)$ બામર $(D)$ $n = 4 \to n = 3$
$(E)$ $n = 7 \to n = 6$

$Mg, Cu, Ag, Na$ ના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ($eV$ માં) અનુક્રમે $3.7, 4.8, 4.3, 2.3$ છે. જો તેમની સપાટી પર $300 \ nm$ તરંગલંબાઇ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણનો મારો ચલાવવામાં આવે,તો કેટલા ધાતુઓમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?
$(h=6.6 \times 10^{-34} \ Js, 1 \ eV=1.6 \times 10^{-19} \ J)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo