વીજભારિત પ્રોટોન સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\mathring{A}$ માં કેટલી થશે? ($V =$ પોટેન્શિયલ તફાવત)

  • A
    $12.27 / \sqrt{V}$
  • B
    $0.286 / \sqrt{V}$
  • C
    $0.101 / \sqrt{V}$
  • D
    $1.27 / \sqrt{V}$

Explore More

Similar Questions

દ્રવ્યના દ્વૈત સ્વભાવ (Dual behaviour) વિશે લખો.

દ-બ્રોગ્લી તરંગનો વેગ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

$3.313 \mathring{A}$ ની તરંગલંબાઈ ધરાવતા અને $2.0 \times 10^8 \ m \ s^{-1}$ ની ઝડપે ગતિ કરતા કણનું દળ કેટલું હશે?

$1.2 \times 10^5 \, ms^{-1}$ વેગથી ગતિ કરતા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ...... થશે.

$440 \ m/s$ ના વેગથી ગતિ કરતા $CO_2$ અણુ માટે $\lambda$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo