$0.25$ મોલ ઓક્સિજન પરમાણુ ધરાવતા $Mg_3(PO_4)_2$ ના મોલ કેટલા થશે?

  • A
    $2.55 \times 10^{-2}$
  • B
    $3.125 \times 10^{-2}$
  • C
    $3.125 \times 10^{-3}$
  • D
    $0.255$

Explore More

Similar Questions

$NTP$ પર $112 \, mL$ ઓક્સિજનનું પ્રવાહીકરણ કરતા તેનું વજન .............. $g$ થશે.

$13.5 \ g$ સલ્ફ્યુરાઈલ ક્લોરાઈડમાં $SO_2Cl_2$ ના $gm$-અણુઓની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$18 \ mL$ પાણી (ઘનતા $= 1 \ g \ mL^{-1}$) માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$620 \, g$ સોડિયમ ઓક્સાઇડમાં કેટલા મોલ હોય છે?

જો દર સેકન્ડે $10^{10}$ ઘઉંના દાણા વહેંચવામાં આવે,તો એક એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા વહેંચતા કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo