$A_xB_y$ સંયોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $1 \, mol$ $A_xB_y$ માં $1 \, mol$ $A$ અને $1 \, mol$ $B$ હોય છે.
  • B
    $1$ તુલ્યાંક $A_xB_y$ માં $1$ તુલ્યાંક $A$ અને $1$ તુલ્યાંક $B$ હોય છે.
  • C
    $1 \, mol$ $A_xB_y$ માં $x \, mol$ $A$ અને $y \, mol$ $B$ હોય છે.
  • D
    $A_xB_y$ નું આણ્વીય દળ $= x \times (A \text{ નું પરમાણ્વીય દળ}) + y \times (B \text{ નું પરમાણ્વીય દળ})$.

Explore More

Similar Questions

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ $^\circ F = \frac{9}{5} (^\circ C) + 32$
$(ii)$ $1808$ માં,ડાલ્ટને "New System of Chemical Philosophy" જર્નલમાં રાસાયણિક સંયોજનનો નિયમ પ્રકાશિત કર્યો હતો.
$(iii)$ જો ડાયબેઝિક એસિડનું મોલર દળ $100$ હોય,તો તેનું તુલ્ય દળ $200$ છે.

$1 \text{ mole}$ પોટેશિયમ ક્લોરેટ $(KClO_3)$ નું ઉષ્મીય વિઘટન કરતા અને મળતી વાયુમય નીપજની વધુ પડતા એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ ઓક્સાઈડ $(Al_2O_3)$ ના કેટલા મોલ બને છે?

Difficult
View Solution

હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ $A$ અને $B$ ની સાંદ્રતા અનુક્રમે $0.5 \ N$ અને $0.1 \ N$ છે. $0.2 \ N$ $HCl$ ના $2 \ L$ દ્રાવણ બનાવવા માટે દ્રાવણ $A$ અને $B$ ના કેટલા કદની જરૂર પડશે?

નીચેનામાંથી કયું સૌથી હલકું છે?

સાંદ્ર $H_2SO_4$ ને કેવી રીતે મંદ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo