Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $A$. $STP$ પર $5.6 \ L$ $SO_{2(g)}$ | $I$. $32 \ g$ |
| $B$. $1.2 \times 10^{24}$ ઓક્સિજનના પરમાણુઓ | $II$. $66 \ g$ |
| $C$. $STP$ પર $33.6 \ L$ $CO_{2(g)}$ | $III$. $42 \ g$ |
| $D$. $1.5 \ g$-અણુ $N_2$ | $IV$. $16 \ g$ |
| વિભાગ-$A$ | વિભાગ-$B$ |
| $(1)$ રોઆલ્ડ હોફમેન | $(A)$ કોઈ પણ સંયોજનમાં રહેલા તત્ત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. |
| $(2)$ લેવોઝિયર | $(B)$ દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ પરમાણુ છે. |
| $(3)$ જોસેફ પ્રાઉસ્ટ | $(C)$ રસાયણવિજ્ઞાન $100$ જેટલા તત્ત્વોનું વિજ્ઞાન નથી. |
| $(4)$ ડાલ્ટન | $(D)$ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo