નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$A$. $STP$ પર $5.6 \ L$ $SO_{2(g)}$ $I$. $32 \ g$
$B$. $1.2 \times 10^{24}$ ઓક્સિજનના પરમાણુઓ $II$. $66 \ g$
$C$. $STP$ પર $33.6 \ L$ $CO_{2(g)}$ $III$. $42 \ g$
$D$. $1.5 \ g$-અણુ $N_2$ $IV$. $16 \ g$

સાચી જોડ છે:

  • A
    $A-I, B-III, C-II, D-IV$
  • B
    $A-IV, B-I, C-II, D-III$
  • C
    $A-II, B-III, C-IV, D-I$
  • D
    $A-IV, B-II, C-III, D-I$

Explore More

Similar Questions

સાંદ્ર $H_2SO_4$ ને કેવી રીતે મંદ કરવામાં આવે છે?

$50 \ mL$ $H_2SO_4$ દ્રાવણની મોલારિટી $10.0 \ M$ છે. જો દ્રાવણની ઘનતા $1.4 \ g/cc$ હોય, તો તેની મોલાલિટી ગણો.

$100 \ mL$ $2.5$ મોલલ $(2.5 \ m)$ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ તૈયાર કરવા માટે $STP$ એ $NH_3$ વાયુનું કેટલું કદ જરૂરી છે? (દ્રાવણની ઘનતા $1 \ g/mL$ ધારો)

આપેલ આકૃતિ પર આધારિત માહિતી માટે સાચો વિકલ્પ પસંદ કરો. સંજ્ઞા $T$ સાચું વિધાન સૂચવે છે અને સંજ્ઞા $F$ ખોટું વિધાન સૂચવે છે.
દ્રાવણ $P = 8 \, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \, N$ $HNO_{3(aq)}$ છે.
$(1)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
$(2)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યના ગ્રામ-તુલ્યાકની સંખ્યા સમાન છે.
$(3)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
$(4)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$Pb(NO_3)_2 + 2 KI \longrightarrow PbI_2 \downarrow + 2 KNO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo