આપેલ આકૃતિ પર આધારિત માહિતી માટે સાચો વિકલ્પ પસંદ કરો. સંજ્ઞા $T$ સાચું વિધાન સૂચવે છે અને સંજ્ઞા $F$ ખોટું વિધાન સૂચવે છે.
દ્રાવણ $P = 8 \, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \, N$ $HNO_{3(aq)}$ છે.
$(1)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
$(2)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યના ગ્રામ-તુલ્યાકની સંખ્યા સમાન છે.
$(3)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
$(4)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.

  • A
    $FTFT$
  • B
    $FTFF$
  • C
    $FTTF$
  • D
    $FFFT$

Explore More

Similar Questions

જો એક પાત્રમાં રહેલા $392 \, mg \, H_2SO_4$ માંથી $2.4088 \times 10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો પાત્રમાં બાકી રહેતા $H_2SO_4$ ના અણુઓની સંખ્યા ........ થશે.

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ $^\circ F = \frac{9}{5} (^\circ C) + 32$
$(ii)$ $1808$ માં,ડાલ્ટને "New System of Chemical Philosophy" જર્નલમાં રાસાયણિક સંયોજનનો નિયમ પ્રકાશિત કર્યો હતો.
$(iii)$ જો ડાયબેઝિક એસિડનું મોલર દળ $100$ હોય,તો તેનું તુલ્ય દળ $200$ છે.

એક ધાતુ ઓક્સાઇડમાં $75 \%$ ધાતુ છે. જો ધાતુ ક્લોરાઇડની બાષ્પ ઘનતા $89$ હોય,તો ધાતુનું પરમાણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

યુરિયા $(NH_2CONH_2)$ ના એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$1 \ g$ તુલ્યભાર પદાર્થ શેમાં હાજર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo