એક પદાર્થનું સૂત્ર $(CO)_x$ છે. જો તેની બાષ્પઘનતા $70$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $7$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH$ છે. તેનું આણ્વીય દળ $78$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું થશે?

આપેલા સંયોજનોમાં નાઇટ્રોજનની ટકાવારીના ઘટતા ક્રમમાં સાચો ક્રમ કયો છે?

યુરિયામાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય ($\%$ માં)?

એક સંયોજન વજનથી $8\%$ સલ્ફર ધરાવે છે. તો તે સંયોજનનો ન્યૂનતમ અણુભાર કેટલો હશે?

કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ ના નમૂનામાં નીચે મુજબનું ટકાવાર પ્રમાણ છે: $Ca = 40\%$; $C = 12\%$; $O = 48\%$. જો નિશ્ચિત પ્રમાણનો નિયમ સાચો હોય,તો અન્ય સ્ત્રોતમાંથી મેળવેલા $4 \, g$ કેલ્શિયમ કાર્બોનેટના નમૂનામાં કેલ્શિયમનું વજન $... \, g$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo