$2 \, L, 3 \, M \, H_2SO_4$ નું દ્રાવણ બનાવવા માટે $96\% \, w/w \, H_2SO_4$ ના કેટલા $mL$ કદની જરૂર પડશે? ($H_2SO_4$ દ્રાવણની ઘનતા $= 1.83 \, g/mL$)

  • A
    $33.47$
  • B
    $3.347$
  • C
    $333.33$
  • D
    $343.7$

Explore More

Similar Questions

$STP$ પર $SO_2$ ની ઘનતા ......... $g/L$ છે.

$27 \ ^oC$ તાપમાને અને સમાન પરિસ્થિતિઓમાં $V$ કદના પાત્રમાં $H_2, O_2$ અને મિથેનનું સમાન દળ લેવામાં આવ્યું છે. તો $H_2 : O_2 :$ મિથેન વાયુઓના કદનો ગુણોત્તર કેટલો થશે?

$STP$ પર,$3\, g$ $C_2H_6$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી $O_2$ નું કદ - ............. $litre$ થશે.

Difficult
View Solution

એક વાયુની બાષ્પ ઘનતા $11.2$ છે. $N.T.P.$ પર આ વાયુના $11.2 \ g$ દ્વારા રોકાયેલ કદ ................ $L$ છે.

$22 \ g$ કાર્બન ડાયોક્સાઈડ $(CO_2)$ માં રહેલા ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા જેટલી જ સંખ્યા ધરાવતા કાર્બન મોનોક્સાઈડ $(CO)$ નું વજન ગ્રામમાં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo