એક વાયુની બાષ્પ ઘનતા $11.2$ છે. $N.T.P.$ પર આ વાયુના $11.2 \ g$ દ્વારા રોકાયેલ કદ ................ $L$ છે.

  • A
    $1$
  • B
    $11.2$
  • C
    $22.4$
  • D
    $20$

Explore More

Similar Questions

$1.5 \ M \ H_3PO_4$ ની નોર્માલીટી કેટલી થાય ($.5$ માં)?

$0.45 \ g$ વાયુ જેનો અણુભાર $60$ છે અને $0.22 \ g$ બીજો વાયુ જેનો અણુભાર $44$ છે,તે મિશ્રણમાં હાજર છે. જો મિશ્રણનું કુલ દબાણ $75 \ cm \ Hg$ હોય,તો બીજા વાયુનું આંશિક દબાણ .......... $cm$ of $Hg$ થશે.

Difficult
View Solution

$0.205 \ mol$ $Ba(OH)_2$ માંથી વધુ પ્રમાણમાં $CO_2$ પસાર કરતાં કેટલા ગ્રામ $BaCO_3$ ઉત્પન્ન થાય?

$N_2$ અને $H_2$ ના $18 \ L$ મિશ્રણમાંથી સમાન તાપમાન અને દબાણે મહત્તમ $6 \ L$ $NH_3$ મળે છે,તો શરૂઆતમાં લીધેલ $N_2$ અને $H_2$ નો ગુણોત્તર શું હશે?

Difficult
View Solution

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $4 \ g$ $H_2$,$4 \ g$ $He$ અને અમુક જથ્થામાં $Ne$ વાયુ રહેલા છે. જો $Ne$ દ્વારા લાગતું આંશિક દબાણ એ $He$ ના આંશિક દબાણ જેટલું હોય,તો $Ne$ નું જરૂરી દળ કેટલું હશે ($g$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo