$I_3^-$ આયન ......... ધરાવે છે.

  • A
    ત્રિકોણીય દ્વિપિરામિડ ભૂમિતિમાં મધ્યસ્થ $I$ પરમાણુ પર ત્રણ વિષુવવૃતીય અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ અને બે અક્ષીય બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ.
  • B
    પંચકોણીય દ્વિપિરામિડ ભૂમિતિમાં મધ્યસ્થ $I$ પરમાણુ પર પાંચ વિષુવવૃતીય અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ અને બે અક્ષીય બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ.
  • C
    ત્રિકોણીય દ્વિપિરામિડ ભૂમિતિમાં મધ્યસ્થ $I$ પરમાણુ પર ત્રણ વિષુવવૃતીય અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ અને બે અક્ષીય બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ.
  • D
    ત્રિકોણીય દ્વિપિરામિડ ભૂમિતિમાં મધ્યસ્થ $I$ પરમાણુ પર બે વિષુવવૃતીય અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ અને ત્રણ અક્ષીય બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ.

Explore More

Similar Questions

સફેદ ફોસ્ફરસના $P_4$ અણુમાં પરમાણુઓ નીચેની રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે:

એમોનિયામાં $H-N-H$ ખૂણો $107.6^{\circ}$ છે જ્યારે ફોસ્ફિનમાં $H-P-H$ ખૂણો $93.5^{\circ}$ છે. ફોસ્ફિનની સાપેક્ષમાં, એમોનિયા પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone-pair) નું $p$-કેરેક્ટર કેટલું હોવાની અપેક્ષા છે?

નીચેના અણુઓના મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો વધતો ક્રમ કયો છે?
$I) \ ClF_3$
$II) \ XeF_2$
$III) \ SF_4$
$IV) \ SiH_4$

$O_2F_2$ નો આકાર કોના જેવો છે?

$NH_3$ નું બંધારણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo