લોલકનો ગોળો (bob) સ્થિતિ $P$ થી મુક્ત કરવામાં આવે છે. સ્થિતિ $Q$ પર અરીસા $M$ માં દેખાતા ગોળાના પ્રતિબિંબનો વેગ,ગોળાની સાપેક્ષમાં કેટલો હશે?

  • A
    $2\sqrt{2gl}$
  • B
    $\sqrt{2gl}$
  • C
    $\sqrt{3gl}$
  • D
    $4\sqrt{gl}$

Explore More

Similar Questions

$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવને $x$ અને $y$ યામનું ઉગમબિંદુ ગણો. $x$-અક્ષ એ મુખ્ય અક્ષ છે જ્યાં $x > 0$ એ અરીસાની વાસ્તવિક બાજુ છે. $(25\, cm, 1\, cm)$ બિંદુ પર રહેલી એક વસ્તુ $10\, cm/s$ ના વેગથી ધન $x$-દિશામાં ગતિ કરે છે. પ્રતિબિંબનો વેગ ($cm/s$ માં) આશરે કેટલો હશે?

એક વસ્તુ $0.3\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $20\,m$ ના અંતરે છે. લેન્સ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો વસ્તુ લેન્સથી $5\,m/s$ ની ઝડપે દૂર જાય,તો પ્રતિબિંબની ઝડપ અને દિશા શું હશે?

જો કોઈ પદાર્થ સમતલ અરીસા તરફ $v$ ઝડપે અરીસાના સમતલને લંબ સાથે $\theta$ ખૂણે ગતિ કરતું હોય,તો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનો સાપેક્ષ વેગ શોધો.

જો એક અવલોકનકાર સ્થિર સમતલ અરીસાથી $6 \, m/s$ ની ઝડપે દૂર જઈ રહ્યો હોય,તો અવલોકનકારની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ ..... $m/s$ થશે.

કાર $B$ એ બીજી કાર $A$ ને $40 \, ms^{-1}$ ની સાપેક્ષ ઝડપે ઓવરટેક કરે છે. જ્યારે કાર $B$ એ કાર $A$ થી $1.9 \, m$ દૂર હોય,ત્યારે કાર $A$ માં લગાવેલા $10 \, cm$ કેન્દ્રલંબાઈવાળા અરીસામાં કાર $B$ નું પ્રતિબિંબ કેટલી ઝડપે ગતિ કરતું દેખાશે? ($ms^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo