$Mg$ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

  • A
    $MgCl_2$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન
  • B
    $Hg$ ને કેથોડ તરીકે લઈને $MgCl_2$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન
  • C
    $MgCl_2$ ના પીગળેલા સ્વરૂપનું વિદ્યુતવિભાજન
  • D
    $MgCl_2$ ના આલ્કોહોલિક દ્રાવણનું વિદ્યુતવિભાજન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક લઘુપોષક તત્ત્વ (micronutrient) નથી?

$\sqrt{2+\sqrt{5}-\sqrt{6-3 \sqrt{5}+\sqrt{14-6 \sqrt{5}}}}$ ની કિંમત શોધો.

ધારો કે $P$ એ $(2,1,0)$,$(4,1,1)$ અને $(5,0,1)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ છે અને $R$ એ $(2,1,6)$ બિંદુ છે. તો સમતલ $P$ માં $R$ નું પ્રતિબિંબ શોધો.

એક પ્રવાહી $50^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $5 \ minutes$ લે છે અને ત્યારબાદના $5 \ minutes$ માં $45^{\circ}C$ થી $41.5^{\circ}C$ સુધી ઠંડું થાય છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \, kg$ દળનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને તેને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $F$ બળ લગાડીને ખેંચવામાં આવે છે. જો $\mu_{s} = 0.25$ હોય,તો બ્લોક ગતિની શરૂઆત કરે તે માટે $F$ નું મૂલ્ય $N$ માં કેટલું હશે? [આપેલ છે $g = 10 \, ms^{-2}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo