નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રક્રિયાની આણ્વિક્તા તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે.
  • B
    પ્રક્રિયાક્રમ તાપમાન અને દબાણ પર આધાર રાખે છે.
  • C
    પ્રક્રિયાક્રમ તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે.
  • D
    પ્રક્રિયાક્રમ વેગ સમીકરણ પરથી તારવી શકાય છે.

Explore More

Similar Questions

કાર્બનિક ક્લોરાઈડના જળવિભાજનમાં જ્યારે પાણી મોટા પ્રમાણમાં વધારામાં હોય ત્યારે પ્રક્રિયા $RCl + H_2O \longrightarrow ROH + HCl$ થાય છે. આ પ્રક્રિયાની આણ્વિકતા અને ક્રમ નક્કી કરો.

$0.1 \ M$ અને $0.01 \ M$ ની પ્રારંભિક સાંદ્રતાએ એક પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય અનુક્રમે $5$ અને $50$ મિનિટ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

જો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય,તો તેના વેગ નિયમનું સમીકરણ કેવી રીતે દર્શાવી શકાય?

પ્રક્રિયા : $2Br^{-} + H_2O_2 + 2H^{+} \to Br_2 + 2H_2O$
બે તબક્કામાં થાય છે :
$(a)$ $Br^{-} + H^{+} + H_2O_2 \xrightarrow{slow} HOBr + H_2O$
$(b)$ $HOBr + Br^{-} + H^{+} \xrightarrow{fast} H_2O + Br_2$
પ્રક્રિયાનો ક્રમ શું છે?

Difficult
View Solution

પ્રક્રિયા $2A + B \rightarrow \text{product}$ માટે,જ્યારે $[A] = 0.3 \ mol \ dm^{-3}$ અને $[B] = 0.05 \ mol \ dm^{-3}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર $15 \times 10^{-2} \ mol \ dm^{-3} \ sec^{-1}$ છે. જો પ્રક્રિયા બંને પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય,તો વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo