વાયુરૂપ પ્રક્રિયા માટે તાપમાનમાં થોડો વધારો કરતા વેગમાં થતો મોટો વધારો ...... સૂચવે છે.

  • A
    પૂર્વઘાતાંક અવયવનું ઊંચું મૂલ્ય
  • B
    સક્રિયકરણ ઊર્જાનું ઊંચું મૂલ્ય
  • C
    ઊંચા તાપમાને અથડામણોની વધુ સંખ્યા
  • D
    અણુઓની સરેરાશ ઊર્જામાં થતો વધારો

Explore More

Similar Questions

$\log_{10} k$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ દોરતા મળતી સીધી રેખાનો ઢાળ કયું પદ દર્શાવે છે?

$300 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનું સમીકરણ મળે છે.
$\log_{10} \frac{k}{A} = 0.00174$
પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ($J \ mol^{-1}$ માં) કેટલી છે?
$(R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1})$

એક પ્રક્રિયા માટે,નીચે $\ln k$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ આપેલ છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $...... \ cal \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે : $R = 2 \ cal \ K^{-1} \ mol^{-1}$)

એક પ્રક્રિયા માટે,વેગ અચળાંક $K = A \cdot e^{-40000/T}$ તરીકે દર્શાવવામાં આવે છે. સક્રિયકરણ ઊર્જા ....... $cal$ છે.

$A_2 + B_2 \rightleftharpoons 2AB$ પ્રક્રિયા માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \, kJ \, mol^{-1}$ અને $200 \, kJ \, mol^{-1}$ છે. ઉદ્દીપકની હાજરીમાં,બંને (પુરોગામી અને પ્રતિગામી) પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \, kJ \, mol^{-1}$ નો ઘટાડો થાય છે. તો ઉદ્દીપકની હાજરીમાં $(A_2 + B_2 \rightarrow 2AB)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ $kJ \, mol^{-1}$ માં કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo