$273 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ $R_0$ છે. તો $313 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ કેટલો થશે? (તાપમાન ગુણક $2$ લેવો)

  • A
    $16R_0$
  • B
    $64R_0$
  • C
    $16R_0/32$
  • D
    $16R_0/16$

Explore More

Similar Questions

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $209 \, kJ \, mol^{-1}$ છે. જ્યારે તાપમાન $27^{\circ} C$ થી વધારીને $X^{\circ} C$ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાનો દર $10$ ગણો વધે છે. તાપમાન $X$ કોની નજીક છે?
[વાયુ અચળાંક,$R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1}$ ]

તાપમાન વધવાની સાથે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકમાં થતો વધારો નીચેનામાંથી કયા કારણ(ઓ) ને લીધે છે?

$A$ ના ઉત્પાદનમાં વિઘટન માટે $10^{\circ} C$ તાપમાને $k$ નું મૂલ્ય $4.5 \times 10^{3} \, s^{-1}$ છે અને સક્રિયકરણ ઉર્જા $60 \, kJ \, mol^{-1}$ છે. કયા તાપમાને $k$ નું મૂલ્ય $1.5 \times 10^{4} \, s^{-1}$ થશે?

Difficult
View Solution

બે પ્રક્રિયાઓ માટે પૂર્વઘાતાંક અવયવના મૂલ્યો સમાન છે. પરંતુ તેમની સક્રિયકરણ ઊર્જાના મૂલ્યો વચ્ચેનો તફાવત $24.9 \, kJ \, mol^{-1}$ છે. $300 \, K$ તાપમાને તેમના વેગ અચળાંકોનો ગુણોત્તર ....

$N_2O_5$ ના પ્રારંભિક જથ્થાના અડધા ભાગનું વિઘટન થવા માટે લાગતો સમય $310 \ K$ તાપમાને $12 \ min$ અને $300 \ K$ તાપમાને $2 \ hrs$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ \ mol^{-1}$ માં શોધો $\left(R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo