તાપમાન વધવાની સાથે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકમાં થતો વધારો નીચેનામાંથી કયા કારણ(ઓ) ને લીધે છે?

  • A
    તાપમાન વધવાની સાથે પ્રક્રિયક અણુઓ વચ્ચેની અથડામણોની સંખ્યા વધે છે
  • B
    તાપમાન વધવાની સાથે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે
  • C
    તાપમાન વધવાની સાથે પ્રક્રિયક અણુઓની સાંદ્રતા વધે છે
  • D
    તાપમાન વધવાની સાથે સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત કરતા પ્રક્રિયક અણુઓની સંખ્યા વધે છે

Explore More

Similar Questions

એક પ્રક્રિયા માટે,નીચે $\ln k$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ આપેલ છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $...... \ cal \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે : $R = 2 \ cal \ K^{-1} \ mol^{-1}$)

$A + B \rightarrow C + D$ પ્રક્રિયા માટે $\Delta H = -20 \ kJ \ mol^{-1}$ છે. પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $85 \ kJ \ mol^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ......... $kJ \ mol^{-1}$ છે.

દૂધનો એક નમૂનો $300 \; K$ તાપમાને $60 \; min.$ પછી અને $400 \; K$ તાપમાને $40 \; min.$ પછી ફાટી જાય છે,જ્યારે તેમાં $Lactobacillus \; acidophilus$ ની વસ્તી બમણી થાય છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ($kJ / mol$ માં) આશરે ............. $kJ / mol$ છે.
(આપેલ છે: $R = 8.3 \; J \; mol^{-1} \; K^{-1}$,$\ln(1.5) = 0.405$)

જ્યારે તાપમાન $27\,^oC$ થી વધીને $37\,^oC$ થાય છે ત્યારે વેગ અચળાંક બમણો થાય છે. $kJ$ માં સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

આર્હેનિયસ સમીકરણ મુજબ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo