દૂધનો એક નમૂનો $300 \; K$ તાપમાને $60 \; min.$ પછી અને $400 \; K$ તાપમાને $40 \; min.$ પછી ફાટી જાય છે,જ્યારે તેમાં $Lactobacillus \; acidophilus$ ની વસ્તી બમણી થાય છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ($kJ / mol$ માં) આશરે ............. $kJ / mol$ છે.
(આપેલ છે: $R = 8.3 \; J \; mol^{-1} \; K^{-1}$,$\ln(1.5) = 0.405$)

  • A
    $2.88$
  • B
    $2.52$
  • C
    $1.96$
  • D
    $3.98$

Explore More

Similar Questions

એક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,$A$ અને $B$ ની સરેરાશ ઊર્જા અનુક્રમે $30 \ kcal/mol$ અને $60 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $93 \ kcal/mol$ છે. તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

યોગ્ય દિશામાં થતી અથડામણનું ઉદાહરણ આપો જે નીપજમાં પરિણમે છે.

નીચેની પ્રક્રિયાઓ માટે:
$A \xrightarrow{700 \ K}$ નીપજ
$A \xrightarrow[\text{ઉદ્દીપક}]{500 \ K}$ નીપજ
તેવું જાણવા મળ્યું કે ઉદ્દીપકની હાજરીમાં $E_{a}$ માં $30 \ kJ/mol$ નો ઘટાડો થાય છે. જો પ્રક્રિયાનો વેગ સમાન રહેતો હોય,તો ઉદ્દીપકીય પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે? (ધારો કે પૂર્વ-ઘાતાંકીય અવયવ સમાન છે):

એક પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા માટે જેમાં પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$298 \, K$ થી નિરપેક્ષ તાપમાનમાં $10 \, K$ નો વધારો થવાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. $E_{a}$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo