નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    $K_3[Fe(CN)_6]$ માં લિગેન્ડ ફેરિક આયનની માત્ર દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • B
    $K_3[Fe(CN)_6]$ માં લિગેન્ડ ફેરિક આયનની પ્રાથમિક અને દ્વિતીયક એમ બંને સંયોજકતા સંતોષે છે.
  • C
    $K_4[Fe(CN)_6]$ માં લિગેન્ડ ફેરસ આયનની પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા સંતોષે છે.
  • D
    $[Cu(NH_3)_4]SO_4$ માં લિગેન્ડ કોપર આયનની માત્ર દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હોમોલેપ્ટિક સંકીર્ણ છે?

ફેરસ એમોનિયમ સલ્ફેટના જલીય દ્રાવણમાં શું હોય છે?

સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ તેના જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયા આયનની કસોટી આપે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ $Ni^{2+}$ ની ઓળખ $NH_{4}OH$ ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ દ્વારા કરવામાં આવે છે.
વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ એ બાયડેન્ટેટ તટસ્થ લિગેન્ડ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના પૈકી કોનો લિગેન્ડ તરીકે સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo