કોપરના સિલ્વર પ્લેટિંગ માટે $AgNO_3$ ને બદલે $K[Ag(CN)_2]$ વપરાય છે. કારણ કે ........

  • A
    $Cu$ પર $Ag$ નુ પાતળુ સ્તર બને છે.
  • B
    વધુ વોલ્ટેજની જરૂર પડે છે.
  • C
    $Ag^+$ આયનો દ્રાવણમાંથી સંપૂર્ણપણે દૂર થાય છે.
  • D
    $Ag^+$ આયનોની ઓછી પ્રાપ્યતાને કારણે $Cu$ એ $[Ag(CN)_2]^-$ આયનમાંથી $Ag$ નુ વિસ્થાપન કરી શકતું નથી.

Explore More

Similar Questions

ક્લોરોફિલમાં શું હોય છે?

હિમોગ્લોબિનમાં કયો ધાતુ આયન હાજર હોય છે?

કેન્સરની સારવારમાં ઉપયોગી પદાર્થ ........ છે.

Ethylenediaminetetraacetic acid $(EDTA)$ એ લેડ પોઈઝનિંગ (સીસાના ઝેર) માટેનું એન્ટિડોટ છે. તે કયા સ્વરૂપમાં આપવામાં આવે છે?

નીચેના પૈકી કયું સંયોજન કેન્સર વિરોધી (anti-cancer) ઘટક તરીકે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo