$Al_2O_3$ નો ઉપયોગ કરીને આલ્કોહોલમાંથી આલ્કીનની બનાવટમાં અસરકારક પરિબળ ................ છે.

  • A
    $Al_2O_3$ ની છિદ્રાળુતા
  • B
    તાપમાન
  • C
    સાંદ્રતા
  • D
    $Al_2O_3$ ની સપાટીનું ક્ષેત્રફળ

Explore More

Similar Questions

$X + HCl$ $\xrightarrow[\text{Addition}]{\text{Anhy. } AlCl_3} C_2H_5Cl \xleftarrow[\text{Substitution}]{\text{Anhy. } ZnCl_2/HCl} Y$. તો $Y$ નું $X$ માં રૂપાંતર તેને .......... સાથે .......... તાપમાને ગરમ કરીને થઈ શકે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી માટે હકારાત્મક પ્રતિભાવ આપતું નથી?

$HBr$ નીચેનામાંથી કોની સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કરશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનના નિર્જળીકરણથી ફક્ત $hept-3-ene$ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo