$HBr$ સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો.

  • A
    $CH_2 = CH_2 < R - CH = CH - R < R_2C = CH - R < R_2C = CR_2$
  • B
    $R_2C = CH - R < R - CH = CH - R < CH_2 = CH_2 < R_2C = CR_2$
  • C
    $R - CH = CH - R < R_2C = CR_2 < R_2C = CH - R < CH_2 = CH_2$
  • D
    $R_2C = CR_2 < R_2C = CHR < RCH = CHR < CH_2 = CH_2$

Explore More

Similar Questions

વિવિધ સાયક્લોઆલ્કેન્સ અને કાર્બોકેટાયન્સની સ્થિરતા,તેમજ કાર્બોકેટાયન પુનઃરચનાની પદ્ધતિઓને સંચાલિત કરતા નિયમોને ધ્યાનમાં લેતા,આ પ્રતિક્રિયાનું સૌથી સંભવિત ઉત્પાદન શું છે?

$cis$-$2$-butene માં $Br_2$ ઉમેરવાથી મળતી નીપજ કઈ હશે?

$3-$ethyl$-3-$methylpenta$-1, 4-$diene ના એક મોલની $O_3$ અને ત્યારબાદ $Zn / H_2O$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

પેરોકસાઈડની હાજરીમાં,હાઈડ્રોજન ક્લોરાઈડ $(HCl)$ અને હાઈડ્રોજન આયોડાઈડ $(HI)$ આલ્કીન સાથે એન્ટી-માર્કોવનીકોવ યોગશીલ પ્રક્રિયા આપતા નથી કારણ કે:

વિસીનલ ડાયહેલાઈડમાંથી આલ્કીનની બનાવટ વિશે ટૂંકમાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo