$3-$ethyl$-3-$methylpenta$-1, 4-$diene ના એક મોલની $O_3$ અને ત્યારબાદ $Zn / H_2O$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

  • A
    $2$ મોલ $HCHO$ અને $1$ મોલ $H_3C-C(C_2H_5)(CH_3)-CHO$
  • B
    $1$ મોલ $CH_3CHO$,$1$ મોલ $HCHO$ અને $1$ મોલ $H-C(CH_3)(C_2H_5)-CHO$
  • C
    $2$ મોલ $CH_3CHO$ અને $1$ મોલ $OHC-C(C_2H_5)(CH_3)-CHO$
  • D
    $2$ મોલ $HCHO$ અને $1$ મોલ $OHC-C(CH_3)(C_2H_5)-CHO$

Explore More

Similar Questions

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

આશ્ચર્યજનક રીતે,નીચે દર્શાવેલ પ્રક્રિયા શાસ્ત્રીય કાર્બોકેટાયન દ્વારા થાય છે. આ પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

$n = 1, 2, 3, 4$ કાર્બન પરમાણુઓ ધરાવતા આલ્કીન માટે અણુસૂત્ર,બંધારણ,$IUPAC$ નામ અને સામાન્ય નામ આપો.

$[CH_3-CH_2-CH(CH_3)-N^{+}(CH_3)_3]OH^{-} \xrightarrow{\text{pyrolysis}}$ મુખ્ય આલ્કીન કયું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા વિશે ખોટો વિકલ્પ પસંદ કરો:
$CH_3-CH_2-CH=CH_2 \xrightarrow{HBr, H_2O_2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo