ત્રણ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનના એક ડાયહેલોજન વ્યુત્પન્ન $X$ ની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયાથી બીજો હાઇડ્રોકાર્બન મળે છે,જે એમોનિયાયુક્ત $Cu_2Cl_2$ સાથે લાલ અવક્ષેપ આપે છે. $X$ ની જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ મળે છે. તો સંયોજન $X$ ....... હશે.

  • A
    $1,2-$ ડાયક્લોરો પ્રોપેન
  • B
    $1,3-$ ડાયક્લોરો પ્રોપેન
  • C
    $1,1-$ ડાયક્લોરો પ્રોપેન
  • D
    $2,2-$ ડાયક્લોરો પ્રોપેન

Explore More

Similar Questions

નીચેની સોલ્વોલિસિસ પ્રક્રિયા માટે કયો પ્રતિક્રિયા કોઓર્ડિનેટ ડાયાગ્રામ સાચો છે?

Difficult
View Solution

બેન્ઝાઈલ બ્રોમાઈડની શુષ્ક ઈથરની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા $'X'$ મળે છે. $'X'$ ની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા $'Y'$ મળે છે. તો સંયોજન $Y$ શું છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ સંયોજન $(A)$ મેળવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? (ધારો કે બધી પ્રતિક્રિયાઓમાં $EtO^{-}$ નો ઉપયોગ થાય છે)

$(CH_{3})_{2}CHBr$ માટે $S_{N}1$ પ્રક્રિયાનો સાપેક્ષ દર શું છે?

$HBr$ ની $CH_2=CH-OCH_3$ સાથે નિર્જળ પરિસ્થિતિમાં સામાન્ય તાપમાને પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo