ધાતુના નિષ્કર્ષણ દરમિયાન ઉમેરવામાં આવતો પદાર્થ જે અશુદ્ધિઓ સાથે સંયોજાઈને પિગલિત નીપજ આપે છે તેને શું કહે છે?

  • A
    સ્લેગ
  • B
    પંક
  • C
    ગેંગ
  • D
    અભિવાહ

Explore More

Similar Questions

કોપર મેટને સિલિકા-લાઇન્ડ કન્વર્ટરમાં શા માટે મૂકવામાં આવે છે?

$CN^{-}$ દ્રાવણનો ઉપયોગ કઈ ધાતુના નિષ્કર્ષણમાં થાય છે?

જ્યારે કાચી ધાતુમાં અશુદ્ધિ તરીકે સિલિકા હોય ત્યારે ........ અભિવાહની જરૂર પડે છે.

$[Au(CN)_2]^-$ માંથી $Au$ મેળવવા માટે કઈ ધાતુ ઉમેરવામાં આવે છે?

એલિંગહામ આકૃતિ (Ellingham diagram) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo