$0.02 \, M$ મોનોબેઝિક એસિડ $2 \%$ વિયોજન પામે છે,તેથી દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $0.3979$
  • B
    $1.3979$
  • C
    $1.699$
  • D
    $3.3979$

Explore More

Similar Questions

$0.1 \ M$ દ્રાવણમાં એક નિર્બળ એસિડ $0.1\%$ આયનીકરણ પામે છે. તેનો $pH$ કેટલો હશે?

$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7 \times 10^{-5}$ છે અને $H^{+}$ આયનોની સાંદ્રતા $3.4 \times 10^{-4} \ M$ છે. તો $CH_3COOH$ અણુઓની પ્રારંભિક સાંદ્રતા શોધો.

$1 \ M$ $CH_3COOH$ દ્રાવણનો $pH$ કેટલો થાય? એસિટિક એસિડનો $K_a = 1.8 \times 10^{-5}$ છે.

બ્યુટીરિક એસિડ $(C_{3}H_{7}COOH)$ માટે $K_{a}$ નું મૂલ્ય $2 \times 10^{-5}$ છે. બ્યુટીરિક એસિડના $0.2 \ M$ દ્રાવણનો $pH$ $........... \times 10^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: $\log 2 = 0.30$]

$25^{\circ} C$ તાપમાને,'$x$' $M$ એસિટિક એસિડના આયનીકરણની ટકાવારી $4.242$ છે. $x$ નું મૂલ્ય શું છે? $(K_a = 1.8 \times 10^{-5})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo