$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7 \times 10^{-5}$ છે અને $H^{+}$ આયનોની સાંદ્રતા $3.4 \times 10^{-4} \ M$ છે. તો $CH_3COOH$ અણુઓની પ્રારંભિક સાંદ્રતા શોધો.

  • A
    $3.4 \times 10^{-4}$
  • B
    $3.4 \times 10^{-3}$
  • C
    $6.8 \times 10^{-4}$
  • D
    $6.8 \times 10^{-3}$

Explore More

Similar Questions

જો એસિટિક એસિડનો વિયોજન અચળાંક $1.34 \times 10^{-6}$ હોય,તો તેના $0.01 \ M$ દ્રાવણમાં એસિટિક એસિડનું ટકાવાર વિયોજન કેટલું થાય ($\%$ માં)?

$0.01 \, M$ એસિટિક એસિડનું દ્રાવણ $1 \%$ આયનીકૃત છે,તો આ એસિટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

$0.1 \ M$ એસિટિક એસિડ $(K_{a} = 1.0 \times 10^{-5})$ માટે $\alpha$ ની ગણતરી કરો.

એસિડ $HA$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5}$ છે. આ એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

એક મોનોબેઝિક એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $2.34$ છે. એસિડના વિયોજન અંશની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo