એક આયોનિક ઘન સંયોજનમાં $A$ આયનો સમઘનના ખૂણા પર તથા $B$ આયનો પ્રત્યેક ફલકની મધ્યમાં રહેલા છે,તો સંયોજનનું અણુસૂત્ર .............. થશે.

  • A
    $AB$
  • B
    $A_2B$
  • C
    $AB_3$
  • D
    $A_3B$

Explore More

Similar Questions

નીચે દર્શાવ્યા મુજબ પરમાણુઓના સ્થાન સાથે ઘન $1$ અને $2$ ના $bcc$ એકમ કોષોને ધ્યાનમાં લો. પરમાણુ $B$ ની ત્રિજ્યા પરમાણુ $A$ કરતા બમણી છે. એકમ કોષની ધારની લંબાઈ ઘન $1$ કરતા $2$ માં $50\%$ વધારે છે. ઘન $2$ માં અંદાજિત પેકિંગ કાર્યક્ષમતા કેટલી છે? $........... \%$

સ્ફટિક લેટાઈસમાં પ્રતિ પરમાણુ ચતુષ્ફલકીય (tetrahedral) જગ્યાની સંખ્યા શોધો.

$bcc$ ગોઠવણીમાં રોકાયેલ જગ્યા કેટલા ટકા છે ($\%$ માં)?

પરમાણુ $X$ એ $fcc$ લેટીસ સાઇટ્સ તેમજ સમાન લેટીસના એકાંતરે આવતા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ (ચતુષ્ફલકીય છિદ્રો) રોકે છે. પરિણામી ઘન પદાર્થની પેકિંગ કાર્યક્ષમતા ($\%$ માં) કોની સૌથી નજીક છે?

વ્યાખ્યા લખો: સંકુલન ક્ષમતા (Packing Efficiency).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo