વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન ... તરીકે ઓળખાય છે.

  • A
    રાઉલ્ટનો નિયમ
  • B
    હેન્રીનો નિયમ
  • C
    ડાલ્ટનનો નિયમ
  • D
    વૉન્ટ હોફનો નિયમ

Explore More

Similar Questions

$800^{\circ} C$ તાપમાને $1 \ g$ સિલ્વર $10 \ cm^{3}$ પીગળેલા ઝિંક અને $100 \ cm^{3}$ પીગળેલા લેડ વચ્ચે વહેંચાય છે. લેડના સ્તરમાં બાકી રહેલા સિલ્વરની ટકાવારી આશરે કેટલી છે?

જો આંશિક દબાણ $0.18 \ atm$ હોય,તો $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા કેટલી હશે? $(K_{H} = 0.16 \ mol \ dm^{-3} \ atm^{-1})$

વિધાન : પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ તાપમાન વધારતા ગતિજ ઉર્જા મેળવે છે.
કારણ : તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય બને છે.

$NaCl$ ના જલીય દ્રાવણમાં કયા પ્રકારના આકર્ષણ બળો હાજર હોય છે?

$7.14 \times 10^{-3} \ g$ ઇથેન ધરાવતા દ્રાવણ પર ઇથેનનું આંશિક દબાણ $1 \ bar$ છે. જો દ્રાવણમાં $5 \times 10^{-2} \ g$ ઇથેન હોય,તો વાયુનું આંશિક દબાણ કેટલું હશે ($bar$ માં)? (સમાન તાપમાને)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo