$1 \ L$ પાણીમાં આશરે $100 \ mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............

  • A
    શુદ્ધ પાણીના બાષ્પદબાણ કરતા ઓછું થશે.
  • B
    દ્રાવણના બાષ્પદબાણ જેટલું થશે.
  • C
    શુદ્ધ પાણીના બાષ્પદબાણ જેટલું થશે.
  • D
    શુદ્ધ પાણીના બાષ્પદબાણ કરતા વધારે થશે.

Explore More

Similar Questions

જો આપેલ દ્રાવણનું બાષ્પ દબાણ $120\, torr$ હોય,તો બાષ્પ કલામાં બેન્ઝીન $(P_B^o = 150\, torr)$ અને ટોલ્યુઈન $(P_T^o = 50\, torr)$ નો મોલ ગુણોત્તર શું હશે?

$60 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_o$ માં)?

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

પ્રવાહીના બાષ્પ દબાણના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

જો પ્રવાહી $A$ નું બાષ્પદબાણ ${P_A}^o$ અને પ્રવાહી $B$ નું બાષ્પદબાણ ${P_B}^o$ હોય,તો દ્રાવણમાં $A$ નું આંશિક બાષ્પદબાણ ..... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo