ચોક્કસ તાપમાને $0.25 \, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનું અભિસરણ દબાણ $\pi \, bar$ છે. તો આ જ તાપમાને $0.125 \, M \, Ba(NO_3)_2$ ના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું થશે?

  • A
    $\pi/2 \, bar$
  • B
    $\pi \, bar$
  • C
    $3\pi/2 \, bar$
  • D
    $3\pi \, bar$

Explore More

Similar Questions

$0.5 \ M$ $P_3Q_2$ $(i = 5)$ અને $0.01 \ M$ $M_2N_3$ $(i = 5)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જલીય દ્રાવણમાં અર્ધપારગમ્ય પટલ $AB$ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. આ દ્રાવ્યો પ્રતિક્રિયા આપીને કથ્થઈ રંગ આપે છે. અભિસરણ (osmosis) ને કારણે,શું થશે?

જો સુક્રોઝના $0.05 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ $1.5 \ atm$ હોય,તો તેનું તાપમાન કેલ્વિનમાં ગણો. $[R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}]$

$300 \ K$ તાપમાને $0.2 \ M$ ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) ગણો. જો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) $1.6$ હોય. $\left[R=0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}\right]$ ($atm$ માં)

$0.5 \ M$ યુરિયા દ્રાવણના અભિસરણ દબાણનું આંકડાકીય મૂલ્ય $x$ હોય,તો $1 \ M$ યુરિયા દ્રાવણના અભિસરણ દબાણનું આંકડાકીય મૂલ્ય શું હશે?

$A$ દ્રાવણ $7 \ g/L \ MgCl_2$ અને $B$ દ્રાવણ $7 \ g/L \ NaCl$ ધરાવે છે. ઓરડાના તાપમાને તેમના અભિસરણ દબાણ માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo