$0.5 \ M$ યુરિયા દ્રાવણના અભિસરણ દબાણનું આંકડાકીય મૂલ્ય $x$ હોય,તો $1 \ M$ યુરિયા દ્રાવણના અભિસરણ દબાણનું આંકડાકીય મૂલ્ય શું હશે?

  • A
    $x$
  • B
    $\frac{x}{2}$
  • C
    $2x$
  • D
    $3x$

Explore More

Similar Questions

દ્રાવણ $A$ એ $300 \text{ K}$ તાપમાને $0.5 \text{ L}$ પાણીમાં $1 \text{ g}$ પ્રોટીન (મોલર દળ = $50000 \text{ g mol}^{-1}$) ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તેનું અભિસરણ દબાણ $x \text{ bar}$ છે. દ્રાવણ $B$ એ $300 \text{ K}$ તાપમાને $1 \text{ L}$ પાણીમાં તે જ પ્રોટીનનો $2 \text{ g}$ જથ્થો ઓગાળીને બનાવવામાં આવે છે. દ્રાવણ $B$ નું અભિસરણ દબાણ $y \text{ bar}$ છે. દ્રાવણ $A$ ના સંપૂર્ણ જથ્થાને દ્રાવણ $B$ ના સંપૂર્ણ જથ્થા સાથે સમાન તાપમાને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ $z \text{ bar}$ છે. $x, y$ અને $z$ અનુક્રમે છે: $(R = 0.083 \text{ L bar mol}^{-1} \text{ K}^{-1})$

અથાણું બનાવવા માટે સાંદ્ર ક્ષારના દ્રાવણમાં મૂકેલી કાચી કેરી સંકોચાઈ જાય છે કારણ કે . . . . . . .

$300 \text{ K}$ તાપમાને $0.1 \text{ atm}$ અભિસરણ દબાણ ધરાવતા $0.3 \text{ dm}^3$ પાણીમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યનું દળ ગણો। [દ્રાવ્યનું મોલર દળ = $328 \text{ g mol}^{-1}$, $R = 0.082 \text{ dm}^3 \text{atm K}^{-1} \text{mol}^{-1}$] ($\text{ g}$ માં)

$1\% \ (wt/vol) \ KCl$ નું દ્રાવણ $80\%$ જેટલું આયનીકરણ પામે છે. $27 \ ^oC$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ .......... $atm$ થશે.

Difficult
View Solution

અભિસરણ (Osmosis) ની ઘટના દરમિયાન .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo