$0.2 \ M$ $CH_3COOH$ ની કઈ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બમણો થશે ($M$ માં)? ( $CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$ )

  • A
    $0.05$
  • B
    $0.009$
  • C
    $0.4$
  • D
    $0.049$

Explore More

Similar Questions

એક નિર્બળ મોનોબેઝિક એસિડ તેના $0.01 \ M$ દ્રાવણમાં $0.001 \ \%$ જેટલું વિયોજન પામે છે. તેનો વિયોજન અચળાંક શું છે?

ફોર્મિક એસિડના $0.2 \ M$ દ્રાવણનું $3.2 \%$ આયનીકરણ થાય છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો છે?

$0.1 \ M$ એસિટિક એસિડનું ટકાવાર વિયોજન કેટલું છે ($\%$ માં)? $(K_a = 10^{-5})$

$0.006 \ M$ બેન્ઝોઇક એસિડની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી થશે? $(K_a = 6 \times 10^{-5})$

$298 \ K$ તાપમાને $0.001 \ M$ દ્રાવણમાં એક નિર્બળ મોનોએસિડિક બેઇઝ $1.5 \%$ જેટલો વિયોજિત થાય છે. આ નિર્બળ બેઇઝનો વિયોજન અચળાંક ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo