$Na_2CO_3$ ના $HCl$ સાથેના અનુમાપનમાં વપરાતો સૂચક.................. છે.

  • A
    ફિનોલ્ફથેલિન
  • B
    મિથાઇલ ઓરેન્જ
  • C
    મિથાઇલ રેડ
  • D
    સ્ટાર્ચ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે :-
વિધાન $I$ :- મિથાઈલ ઓરેન્જ એ નિર્બળ એસિડ છે.
વિધાન $II$ :- મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ ક્વિનોનોઈડ સ્વરૂપ કરતા વધુ તીવ્ર/ઘેરા રંગનું હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :-

નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝના અનુમાપન માટે કયો સૂચક ઉપયોગી છે?

મિથાઈલ ઓરેન્જ એ એસિડ-આલ્કલી ટાઇટ્રેશનમાં સૂચક છે. તે આપે છે

એસિડિક, તટસ્થ અને બેઝિક દ્રાવણમાં લિટમસના વિવિધ રંગો અનુક્રમે કયા છે?

જો $0.1 \ M$ $CH_3COONa$ ના જલીય દ્રાવણમાં ખૂબ જ ઓછી માત્રામાં $HPh$ (ફિનોલ્ફથેલીન) ઉમેરવામાં આવે,તો રંગહીન સ્વરૂપમાં રહેલા સૂચકનો અંશ કેટલો હશે?
$[K_b(CH_3COO^{-}) = 10^{-9}, pK_a(HPh) = 9.6, \log 2 = 0.3]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo